શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ
નમ્ર નિવેદન
મેડીકલેઈમ બાબત ખાસ અનુરોધ વાંચી સમજી જરૂર જણાય ત્યારે અમલમાં મૂકો

સમસ્ત જ્ઞાતિજનોને મેડીકલેઈમ બાબત ખાસ સૂચના કે હાલના કોરોના વાયરસ ના સંજોગોને આધિન સરકાર અને મહારાષ્ટ્ર ગવૅમેન્ટના કાયદા કાનુન અનુસાર સંસ્થાની ઓફિસ તા. ૨૦/0૩/૨૦૨૦ થી ૧૪/૦૪/૨૦૨૦ સુધી સમગ્ર દેશની Lock Down સ્થિતિને આધીન બંધના નિણૅયને આધીન કદાચ ઓફિસ ૧૪/૦૪/૨૦૨૦ સુધી બંધ રહેશે.

આ સમય દરમિયાન આપ કે પરિવારજન હોસ્પિટલાઈઝ થયા હોય તો ઈન્ટીમેશન માટે નીચે મુજબના ફોરમેટમાં ઈમેલ અથવા Text Messages કરવો
Intimation Formનુ વિગત માટે:
Policy Holder Name :
Patient Name :
Hospital Name and Address :
Date of Admission :
Mobile no. :

(1) As it is (જુની પોલિસીઓ) જેમની પોલીસ છે તેમના માટે Mr. SANTOSH -7718813388 આ નંબર ઉપર Cashless માટે સંપૅક સાધી શકો છો .
(2) TPA Medi Assist Toll Free no.18002089449

(3) પંજાબ નેશનલ બેંક (PNB) પોલિસી ધારકો માટે:

A)Ms. SHAHEEN KHAN - 9833077092
email ID : Shaheen@rakshatpa.com

B)Mr. Srinivas Manche mob: 9930298288

C)Raksha TPA માં ઉપર મુજબની વિગતો મોકલાવા માટે

(1) Email ID for intimation : intimationmumbai@rakshatpa.com.
(2) email ID for Cashless : contact@rakshatpa.com
(3) For any Assistance 24 × 7 Customer Care :022-67876666 /1800220456

(4) ઉપરના બન્ને પોલીસીવાળાઓએ Respective TPA ની સાથોસાથ VKK ને પણ email અને SMS કરી દેવા
(a)VKK Email ID: mediclaim@vagad.org
(b)VKK What's app no:9757271300

વધુ વિગત માટે આપ સંસ્થાના સ્ટાફ શ્રીમતી પૂનમ સત્રા - 9892805528 અને
શ્રી રૂપેશ તાંબે: 8097890713

ઉપર સમય: 11 થી 6 ની વચ્ચે સાધી શકો છો.
સાથ સહકારની અપેક્ષા

આપ સૌ જ્ઞાતિજનોને ફરી ફરી નમ્ર વિનંતી નમ્ર અપીલ કે શકય હોય ત્યાં સુધી ઈમરજન્સી સિવાય ઘરની બહાર જાશો નહીં તેમજ આપની અને આપના પરિવારજનોના સ્વાસ્થ્યની ખાસ કાળજી લેશો. બેદરકારી પોસાય એમ નથી માટે સંકલ્પ અને સંયમના સહારે આપણે સૌ આવેલ મુસીબતમાંથી હેમખેમ પાર ઉતરી જઈએ એજ અભ્યર્થના .

આપણે સ્વસ્થ સૌ સ્વસ્થ
લિ. જગશી વેરશી દેઢિયા (પ્રમુખ: શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ)

વધુ વિગત માટે સંપર્ક:
જગશીભાઈ દેઢિયા: 9820697658
નવિન નીશર: 9820072730
દિલીપ નંદુ: 9320323235


Email: info@vagad.org
Website: www.vagad.org