શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ
નારી ઉત્કર્ષ યોજના હેઠળ લોન લેનાર સમાજની બહેનોને એપ્રિલ-મે-જૂન ત્રણ મહિના સુધીના હપ્તા ભરવામાં રાહત

આપને હપ્તો હવે ડાયરેકટ જુલાઈ મહિનામાં આપવાનો રહેશે માટે હપ્તાના ચેક બેંકમાં જુલાઈ ૨૦૨૦ ના ડીપોઝીટ કરવામાં આવશે.

લિ.જગશી વેરશી દેઢિયા
સંપર્કઃ 9820697658

Email: info@vagad.org
Website: www.vagad.org