શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ
લેડીઝ વિંગ દ્વારા ફોકસ કેલીગ્રાફિક વેબીનાર

શ્રીમતી ફાલ્ગુની પ્રણય વિસરીયા વેબીનાર દ્વારા faux calligraphy (સુંદર મરોડદાર અક્ષર) અંગે માર્ગદર્શન ઓન લાઈન યુ ટ્યુબ દ્વારા લાઈવ આપશે.

તારીખઃ રવિવાર, ૧૪-જુન
સમયઃ સાંજે ૫.૦૦ કલાકે

રસ ધરાવતા જ્ઞાતિજનોએ લોંગબુક, પેન, પેન્સિલ સાથે યુ ટ્યુબ ની આપેલ લિંક કલીક કરી જોઈન્ટ થવું.
Link: https://youtu.be/O4W9XDVh5ec

Email: info@vagad.org
Website: www.vagad.org