શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ

મેડિક્લેઈમ યોજનાનો ૧૭માં વર્ષ પ્રવેશ (વર્ષઃ ૨૦૧૯ - ૨૦)

મેડિક્લેઈમ રિન્યુઅલ
સોમવાર, ૨૪ - જૂન ૨૦૧૯ થી ચાલુ
સમયઃ બપોરે ૨ થી ૬ સુધી


ગયા વર્ષે જે પોલિસીધારક પાસેથી ડોનેશનની રકમ લીધેલ છે એમના પાસેથી જ આ વર્ષે પણ ડોનેશનની એજ રકમ લેવામાં આવશે કારણ...એમના ક્લેઈમ સેટલમેન્ટની જવાબદારી શ્રી વાગડ કલા કેન્દ્રની છે.

વિશેષ નોંધઃ
>> ગયા વર્ષેથી જેમની પોલિસી PNB માં છે તેમની મેડિકલેમ પોલિસી PNB માં જ મેડિકલેમ પોલિસી અને જેમની ન્યુ ઈન્ડીયામાં છે AS IT IS તે એ મુજબ રિન્યુ કરવામાં આવશે.મેડિકલેમ પોલિસીમાં કોઈપણ ફેરફાર કરવામાં આવશે નહીં.
>> રિન્યુઅલ દરમ્યાન ઈન્ટીમેશન ફોર્મ અને ક્લેઈમ ફાઈલ માટે સવારે ૧૧ થી ૧ ની વચ્ચે જ અવવાનું રહેશે.
>> પૂછપરછ માટે પણ સવારે ૧૧ થી ૧ ની વચ્ચે જ ફોન કરવા.
>> ઉપર મુજબના સમયનું ધ્યાન રાખી પાલન કરવા વિનંતી બપોર પછી ફોન નહીં કરવા નમ્ર અનુરોધ.

વધુ સૂચના માટે તા. ૨૧/૬/૨૦૧૯ કચ્છ વાગડ ની ખબર પત્રિકા વાંચવી.