શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા આયોજીત
કેરમ કોમ્પીટીશન - ૨૦૧૯

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૯.૦૭.૨૦૧૯ શુક્રવાર

સ્પર્ધાની તારીખ અને સ્થળઃ
રવિવાર, તા.૨૮.૭.૨૦૧૯
સમયઃ સવારના ૯.૦૦ કલાકે શાર્પ
સ્થળઃ સરદાર પટેલ બાગ, શ્રી વિલે પાર્લે પાટીદાર મંડળ, પાર્લેશ્વર રોડ, અદિતી હોટલ ની પાસે, વિલે પાર્લે ઈસ્ટ

આ સ્પર્ધામાં ભાગ લેવા માટેના ફોર્મ સંસ્થાની ઓફીસ, રેગ્યુલર સેન્ટર, ફેસબુક, તેમજ વેબસાઈટઃ www.vagad.org ઉપરથી ફોર્મ મેળવી, વિગતવાર ભરી, બર્થ પ્રુફની ઝેરોકસ કોપી સાથે કોઈપણ એક સ્થળે મોકલાવી આપો.

એન્ટ્રી ફીઃ
સિંગલ્સ - રૂ.૧૦૦ વ્યક્તિ દિઠ
જંબલ ડબલ્સ - રૂ.૧૦૦ વ્યક્તિ દિઠ