શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ

મેડિકલેઈમ પોલિસી ધારકો રિન્યુઅલ પ્રિમિયમ બેંક માં ભરો નહીંતર પોલિસી લેપ્સ (બંધ) થઈ જાશે

પોલિસીધારકોને સંસ્થાની ઓફિસમાંથી ફોન / મેસેજ દ્વારા પ્રિમિયમની રકમ જણાવવામાં આવેલ છે છતાંય હજુ સુધી જે કોઈ કાંઈ રિપ્લાય આપતા નથી કે આપેલ મેસેજ મુજબ પ્રિમિયમની રકમ શ્રી વાગડ કલા કેન્દ્રના PNB બેંક અકાઉન્ટમાં જમા કરાવતા નથી અને એના કારણે તેમની જો એક વખત પોલિસી બંધ થઈ જશે તો એ માટે સંસ્થા જવાબદાર નહીં રહે તેમજ નવી પોલિસી મેડિકલ ચેકઅપ વગર નહીં નીકળે અને નવી પોલિસીમાં ફરીથી 3 થી ચાર વરસનો વેઈટિંગ પિરીયડ ભોગવવાનો આવશે તેમજ કોઈ કલેઈમ મળશે નહીં.
શ્રી વાગડ કલા કેન્દ્ર તરફથી કોઈ મેડિકલ રાહત આપવામાં આવશે નહીં

તો ખાસ ધ્યાન આપશો કે મેડિકલેઈમ પોલિસી લેપ્સ (બંધ) થઈ ના જાય કારણ કે પોલિસી રિન્યુઅલની છેલ્લી તારીખ 28 જુલાઈ 2020 હતી માટે વધુ મોડુ નહીં કરતાં સમયસર પ્રિમિયમની રકમ જમા કરાવીને રિન્યુ કરાવી લેશો અને 9324371212 પર revert massage મોકલી આપશો.
સાથ સહકાર આપવા સૌને નમ્ર અનુરોધ.

Bank Details:
Shree Vagad Kala Kendra
Punjab National Bank
Dadar west Branch
A/c No. 0059009302045234
IFSC CODE: PUNB0005900

લિ. મેડિકલેઈમ કમિટી (અધિકારી બોર્ડ)